Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. લખાતું નથી લીસાં પાનાં બરાબર લખાતું નથી લીસાં પાનાં બરાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાતમાં કેન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં છે ? સરસ્વતી બોન્ડ મહિલા બેંક નર્મદા બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ મહિલા બેંક નર્મદા બોન્ડ વિધયાલક્ષ્મી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં પ્રેમાનંદ નરસિંહ વલ્લભ મીરાં પ્રેમાનંદ નરસિંહ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. ચિનુ મોદી મનહર મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી મનહર મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ચીડના રસમાંથી શું બને છે ? કાથો લાખ ટર્પેન્ટાઈન ગુંદર કાથો લાખ ટર્પેન્ટાઈન ગુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 264 26.4 26.04 2.64 264 26.4 26.04 2.64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP