Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

મુનશી પ્રેમચંદ
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP