• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
___ ને માત્ર એક જ અવયવ છે.

10
11
1
100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ?

સાંભર
ઢેબર
વૂલર
નળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ?

1363
1614
1202
1163

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ?

ક્ષણ
ટાણું
પ્રહર
કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે.

2
4
3
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને ___ કહેવાય.

કેન્દ્ર
ત્રિજ્યા
સ્પર્શક
જીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

શબ્દભેદ સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) Talati Practice MCQ Part - 7 સંયોજક Talati Practice MCQ Part - 6 સાદું રૂપ અને બીજગણિત ભારતનું બંધારણ (Constitution Of India) ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US