Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો. ઝૂલણા હરિગીત ચોપાઈ દોહરો ઝૂલણા હરિગીત ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? મૃણાલ અલકકિશોરી ચંદા રાજુ મૃણાલ અલકકિશોરી ચંદા રાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. શંકા શ્રદ્ધા પતિ પતીતુ શંકા શ્રદ્ધા પતિ પતીતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો ? ઈ.સ. 1757 ઈ.સ. 1857 ઈ.સ. 1947 ઈ.સ. 1657 ઈ.સ. 1757 ઈ.સ. 1857 ઈ.સ. 1947 ઈ.સ. 1657 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ? હાલાર કાનમ ઝાલાવાડ ચરોતર હાલાર કાનમ ઝાલાવાડ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP