Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. વ્યોમ + ઈશ = વ્યોમેશ કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર દુર + કર = દુષ્કર વ્યોમ + ઈશ = વ્યોમેશ કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર દુર + કર = દુષ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્માંધ સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ ધર્મ સાપેક્ષ ધર્માંધ સાંપ્રદાયિક ધર્મ નિરપેક્ષ ધર્મ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો. નદી ગિરિ પંખી પરોઢ નદી ગિરિ પંખી પરોઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ? અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક અનન્વય રૂપક વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (x+y)² - (x-y)² = ___ xy 4xy 4x²y² 2xy xy 4xy 4x²y² 2xy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP