Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું ? ઝારખંડ બિહાર કેરળ સિક્કિમ ઝારખંડ બિહાર કેરળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો. નેક અ અન્ ક નેક અ અન્ ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 4500 ₹ 810 ના આપવું પડે ₹ 405 ₹ 4500 ₹ 810 ના આપવું પડે ₹ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ? 8,974 8,484 8,584 8,848 8,974 8,484 8,584 8,848 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર 21 જૂન 19 મે 20 ફેબ્રુઆરી 22 સપ્ટેમ્બર 21 જૂન 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ? કોફી કળી ચૂનો સાકર મીઠું કોફી કળી ચૂનો સાકર મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP