Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

મણિશંકર ભટ્ટ
ઉમાશંકર જોશી
ધીરા ભગત
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

પાણી મીટર
પ્રદૂષણ મીટર
ગેલ્વેનોમીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP