Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ?

નિયામક ધારો
મોર્લો-મિન્ટો ધારો
ચાર્ટર ધારો
પીટનો ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે.

માસિક
સરેરાશ
દૈનિક
વાર્ષિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP