Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

આશાપૂર્ણા દેવી
અમૃતા શેરગીલ
એસ્થીર ડેવિડ
અમૃતા પ્રીતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

આશ્ચર્ય પામવું
મૃત્યુ પામવું
ઉદાસ થઈ જવું
ગભરાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP