Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ભાલણ પ્રેમાનંદ વિષ્ણુદાસ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ગોવિંદભાઈ હાથીભાઈ પટ્ટાભિ સિતારામૈયા ડૉ. તારાચંદ એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ પટ્ટાભિ સિતારામૈયા ડૉ. તારાચંદ એમ. પાણીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મન રોપવું કોઈ નહિ મક્કમ નિર્ધાર કરવો વાજા વગાડવા મન રોપવું કોઈ નહિ મક્કમ નિર્ધાર કરવો વાજા વગાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. વર્તુળ ચતુષ્કોણ લંબઘન ત્રિકોણ વર્તુળ ચતુષ્કોણ લંબઘન ત્રિકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. મુનશી મલયાનિલ સુન્દરમ્ ઉમાશંકર જોશી મુનશી મલયાનિલ સુન્દરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. અવિભાજ્ય વિકૃત વિભાજય અપૂર્ણાંક અવિભાજ્ય વિકૃત વિભાજય અપૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP