Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. વિકૃત અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય વિકૃત અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ 'ભીમ' (BHIM) નું પૂરું નામ શું છે ? Bharat interface for money અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bhel interface money Bharat heavy interface management Bharat interface for money અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં Bhel interface money Bharat heavy interface management ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તેલંગણા ભારતનું ક્યુ રાજ્ય બન્યું છે ? 30મું 27મું 34મું 29મું 30મું 27મું 34મું 29મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. મૃત્યુ પામવું ગભરાઈ જવું ઉદાસ થઈ જવું આશ્ચર્ય પામવું મૃત્યુ પામવું ગભરાઈ જવું ઉદાસ થઈ જવું આશ્ચર્ય પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? પાંચમા છઠ્ઠા સાતમા આઠમા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP