Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત ચોપાઈ સવૈયા ઝૂલણા હરિગીત ચોપાઈ સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 6 630 624 636 6 630 624 636 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વિશ્ચમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે ? ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા યુરોપ ભારત ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા યુરોપ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) Find out correct spelling. Success Suceess Sucess Saacess Success Suceess Sucess Saacess ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. સમકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ સમકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? પટ્ટાભિ સિતારામૈયા ડૉ. તારાચંદ ગોવિંદભાઈ હાથીભાઈ એમ. પાણીકર પટ્ટાભિ સિતારામૈયા ડૉ. તારાચંદ ગોવિંદભાઈ હાથીભાઈ એમ. પાણીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP