Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. કાટકોણ ગુરુકોણ લઘુકોણ સમકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ સમકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? તત્પુરુષ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ ઉપપદ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વાજા વગાડવા મક્કમ નિર્ધાર કરવો કોઈ નહિ મન રોપવું વાજા વગાડવા મક્કમ નિર્ધાર કરવો કોઈ નહિ મન રોપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ડાંડિયો' સામયિક કોણે શરુ કર્યું હતું ? ન્હાનાલાલ નંદશંકર નર્મદ નવલરામ ન્હાનાલાલ નંદશંકર નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP