Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આશ્ચર્ય પામવું ઉદાસ થઈ જવું ગભરાઈ જવું મૃત્યુ પામવું આશ્ચર્ય પામવું ઉદાસ થઈ જવું ગભરાઈ જવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? પીટનો ધારો મોર્લો-મિન્ટો ધારો નિયામક ધારો ચાર્ટર ધારો પીટનો ધારો મોર્લો-મિન્ટો ધારો નિયામક ધારો ચાર્ટર ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ગોવિંદભાઈ હાથીભાઈ એમ. પાણીકર ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા ગોવિંદભાઈ હાથીભાઈ એમ. પાણીકર ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? નિપાત નામયોગી વિશેષણ અનુગ નિપાત નામયોગી વિશેષણ અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'લીલીસુકી' શબ્દની સાચી જોડણી કઈ છે. લિલિસુકી લીલીસૂકી લીલીસુકિ લિલીસૂકી લિલિસુકી લીલીસૂકી લીલીસુકિ લિલીસૂકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP