Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વાજા વગાડવા કોઈ નહિ મક્કમ નિર્ધાર કરવો મન રોપવું વાજા વગાડવા કોઈ નહિ મક્કમ નિર્ધાર કરવો મન રોપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ? લાહોર હરીપુરા કરાચી ત્રિપુરા લાહોર હરીપુરા કરાચી ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. વ્યાસ જીવા ત્રિજ્યા વૃતખંડ વ્યાસ જીવા ત્રિજ્યા વૃતખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોના રસમાંથી ટર્પેનટાઈન બને છે ? ચીડ દેવદાર પાઈન સુંદરી ચીડ દેવદાર પાઈન સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. મુનશી ઉમાશંકર જોશી મલયાનિલ સુન્દરમ્ મુનશી ઉમાશંકર જોશી મલયાનિલ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP