Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. સુન્દરમ્ ઉમાશંકર જોશી મુનશી મલયાનિલ સુન્દરમ્ ઉમાશંકર જોશી મુનશી મલયાનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે. બેંગ્લોર જલંધર ચેન્નાઈ હૈદરાબાદ બેંગ્લોર જલંધર ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતિક સ્થગિત કરવાની સત્તા કોને છે ? ચૂંટણી આયોગ રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા ચૂંટણી આયોગ રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? પરબ કુમાર બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ પરબ કુમાર બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ ugly are not bad at hearts. An None of these A The An None of these A The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP