કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય સૈન્ય દ્વારા ક્યા ક્ષેત્રમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કરવામાં આવ્યું ? જમ્મુ-કાશ્મીર જેસલમેર કચ્છ લેહ જમ્મુ-કાશ્મીર જેસલમેર કચ્છ લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ મહેસૂલી ખાધ - 3.8% રાજકોષીય ખાધ - 6.4% પ્રાથમિક ખાધ- 2.8% આપેલ તમામ મહેસૂલી ખાધ - 3.8% રાજકોષીય ખાધ - 6.4% પ્રાથમિક ખાધ- 2.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? લદાખ ગોવા પુડુચેરી જમ્મુ કાશ્મીર લદાખ ગોવા પુડુચેરી જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોઠ ઉત્સવ મનાવાયો ? ઉત્તરાખંડ ચંદીગઢ જમ્મુ કાશ્મીર મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ચંદીગઢ જમ્મુ કાશ્મીર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP