Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' કરચલી પડવી ગડી પાડવી વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી કરચલી પડવી ગડી પાડવી વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One of ___ options is incorrect. the a this an the a this an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' વલ્લભભાઈ પુરુષ હતા લોખંડી વલ્લભભાઈ પુરુષ હતા લોખંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? ઋતુઓ દિવસ ધરતીકંપ રાત ઋતુઓ દિવસ ધરતીકંપ રાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કયું ખનિજ સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી જ મળે છે ? બોકસાઈટ ફલોરસ્પાર અકીક ડોલોમાઈટ બોકસાઈટ ફલોરસ્પાર અકીક ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - નામ ઈ - મંડિ ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - નામ ઈ - મંડિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP