Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી. મા. શ્રી અટલબિહારી વાજપેયી મા. શ્રી દેવગોડા મા. શ્રી મનમોહનસીંઘ મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી મા. શ્રી અટલબિહારી વાજપેયી મા. શ્રી દેવગોડા મા. શ્રી મનમોહનસીંઘ મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સૂનમૂન સુનસુન સુનમૂન સૂનમુન સૂનમૂન સુનસુન સુનમૂન સૂનમુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - કોમર્સ ઈ - નામ ઈ - મંડિ ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - નામ ઈ - મંડિ ઈ - બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3a + b a + 3b 3a - b 3b - a 3a + b a + 3b 3a - b 3b - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? નિશા - શર્વરી ઘો - આકાશ સૂર્ય - સવિતા વાસવ - વસ્ત્ર નિશા - શર્વરી ઘો - આકાશ સૂર્ય - સવિતા વાસવ - વસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP