Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતનું વાવેતર કરવું
વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતને વખતસર રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ વધે છે.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

ચિત્રલેખો
શાસ્ત્રલેખો
હસ્તલેખો
અભિલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP