કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે સતત કેટલામી વખત શપથ લીધા છે ? ચોથી સાતમી ત્રીજી બીજી ચોથી સાતમી ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દર વર્ષે આયોજિત થતા 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ' COVID-19 મહામારીને કારણે રદ કરાયો ? આસામ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય આસામ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ? અનુરાધા પોંડવાલ એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને વર્ષાબહેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને વર્ષાબહેન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મિડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (MRSAM) વિશે ખોટું વિધાન જણાવો ? MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે. MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો. MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ? ડૉ.ભીમરાવ આંબેડકર ડૉ.સચ્ચિદાનંદ સિન્હા શ્રી મોતીલાલ નહેરુ શ્રી જે.બી કૃપલાણી ડૉ.ભીમરાવ આંબેડકર ડૉ.સચ્ચિદાનંદ સિન્હા શ્રી મોતીલાલ નહેરુ શ્રી જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા દેશએ તાજેતરમાં સતત 9 મી વખત તેનું સંરક્ષણ બજેટ વધાર્યું છે ? જાપાન ચીન અમેરિકા આમાંથી કોઈ નહિ જાપાન ચીન અમેરિકા આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP