Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમારે માત્ર મૌન રહેવાનું છે.' તમારે મૌન માત્ર રહેવાનું તમારે મૌન માત્ર રહેવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ ઉશનસ્ સ્નેહરશ્મિ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ ઉશનસ્ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' વડવાનલ પવન ત્સુનામી આંધી વડવાનલ પવન ત્સુનામી આંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? પોરબંદર જીનીવા લંડન માંડવી પોરબંદર જીનીવા લંડન માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3b - a 3a + b a + 3b 3a - b 3b - a 3a + b a + 3b 3a - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભૂતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતી સહાનુભૂતી સહાનુભૂતિ સહાનુભુતિ સહાનૂભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP