Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' પ્રાસ્તાવિક વાસ્તવિક સ્વસ્તિક નાસ્તિક પ્રાસ્તાવિક વાસ્તવિક સ્વસ્તિક નાસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' ચોપાઈ મનહર હરિગીત શાર્દૂલવિક્રીડિત ચોપાઈ મનહર હરિગીત શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 342 ÷ 323 = ___ 310 0 (zero) 1 32 310 0 (zero) 1 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ? શીત કટિબંધ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ શીત કટિબંધ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનુભુતિ સહાનુભૂતિ સહાનુભૂતી સહાનૂભૂતી સહાનુભુતિ સહાનુભૂતિ સહાનુભૂતી સહાનૂભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP