Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ? ખેતીમાં નુકસાનનો ટ્રેક્ટર ખરીદવાનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ખેતીમાં નુકસાનનો ટ્રેક્ટર ખરીદવાનો પ્રસૂતિ સમયનો બાળકોના ભોજનનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતમાં "અશોક ચક્ર" કયા ક્ષેત્ર સૌથી ઉચ્ચ એવોર્ડ છે ? કલા સાહિત્ય સૈન્ય વિજ્ઞાન કલા સાહિત્ય સૈન્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 5/2 x - 7 માં ચલનો ઘાતાંક ___ છે. 7 5 1 5/2 7 5 1 5/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? સમાનતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક મિલકતના હક્કો સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક ધાર્મિક સ્વતંત્રતાનો હક્ક મિલકતના હક્કો સ્વતંત્રતાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમે સામાન આપી દો ને.' ને આપી તમે દો ને આપી તમે દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? હસ્તલેખો અભિલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો હસ્તલેખો અભિલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP