Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'ડીજીટલ પેમેન્ટ' માટે ઉપયોગમાં લેવાતું મશીન ? POS PSU PCO PUC POS PSU PCO PUC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) છંદ ઓળખાવો : 'પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા.' હરિગીત મનહર ચોપાઈ શાર્દૂલવિક્રીડિત હરિગીત મનહર ચોપાઈ શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'દેશ' આદેશ સ્વદેશ સુદેશ પરદેશ આદેશ સ્વદેશ સુદેશ પરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) The pollution is increasingly ___ a major issue. is becoming became becomes becoming is becoming became becomes becoming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' ત્સુનામી પવન વડવાનલ આંધી ત્સુનામી પવન વડવાનલ આંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી કરચલી પડવી ગડી પાડવી વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી કરચલી પડવી ગડી પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP