Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ? હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ ખેતીવાડી હાથશાળ અને હસ્તકલા મત્સ્ય ઉદ્યોગ પશુ ઉધોગ ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું' વાતનું વાવેતર કરવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતને વખતસર રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાતનું વાવેતર કરવું વાતને જેવી છે તેવી રજૂ કરવી વાતને વખતસર રજૂ કરવી નાની વાતને મોટું સ્વરૂપ આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ the little kids play in the garden. Lets Allow Let's Let Lets Allow Let's Let ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3a + b 3a - b a + 3b 3b - a 3a + b 3a - b a + 3b 3b - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' વલ્લભભાઈ પુરુષ હતા લોખંડી વલ્લભભાઈ પુરુષ હતા લોખંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) n/2 (a+ℓ)=___. d Tn-1 Sn Tn d Tn-1 Sn Tn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP