DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? ઍન્ની બિસેન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ડબલ્યૂ. સી. બેનર્જી ઍન્ની બિસેન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ડબલ્યૂ. સી. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પ્લાસ્ટર ઑફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ નાઈટ્રેટ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ નાઈટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ નાઈટ્રેટ પોટેશિયમ ક્લોરાઈડ કેલ્શિયમ નાઈટ્રેટ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નર્મદા નદીનું ઉગમ સ્થાન ક્યાં છે ? સાતપૂડા બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ અમરકંટક સાતપૂડા બ્રહ્મગિરી પશ્ચિમ ઘાટ અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ? ભારતીય હાથી કાળો ગેંડો આફ્રિકન જિરાફ આર્કટિક વ્હેલ ભારતીય હાથી કાળો ગેંડો આફ્રિકન જિરાફ આર્કટિક વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? અશોક કુમાર માથુર વિવેક રાય ડૉ. રથીન રાય મીના અગરવાલ અશોક કુમાર માથુર વિવેક રાય ડૉ. રથીન રાય મીના અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે ? ન્રિપેન્દ્ર મિશ્રા બ્રજેશ મિશ્રા એમ. કે. નારાયનન અજીત દોવલ ન્રિપેન્દ્ર મિશ્રા બ્રજેશ મિશ્રા એમ. કે. નારાયનન અજીત દોવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP