DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? લેક્ટિક એસિડ સલ્ફ્યુરીક એસિડ ફોર્મીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ લેક્ટિક એસિડ સલ્ફ્યુરીક એસિડ ફોર્મીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેકટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી હતી ? અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ અકબર જહાંગીર શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ? ભારતીય હાથી કાળો ગેંડો આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ ભારતીય હાથી કાળો ગેંડો આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માઈક્રોસોફ્ટનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ? જેફ બેસોય સત્ય નાદેલા બિન્ની બંસલ સુંદર પિચઈ જેફ બેસોય સત્ય નાદેલા બિન્ની બંસલ સુંદર પિચઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ? ચૅન લોંગ લિન ડેન ચૅન હોંગ લી ચોંગ વેઈ ચૅન લોંગ લિન ડેન ચૅન હોંગ લી ચોંગ વેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન વેસ્ટ ઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP