DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 800 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 29 કલમ 22 કલમ 7 કલમ 16 કલમ 29 કલમ 22 કલમ 7 કલમ 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લક્ષ્યદ્વીપ કઇ હાઇ કોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? કેરળ મદ્રાસ મુંબઈ દિલ્હી કેરળ મદ્રાસ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ? DBRTFB CBSPEB CBQNEB CDTPFD DBRTFB CBSPEB CBQNEB CDTPFD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ચિકનગુનિયા શાનાથી થાય છે ? પ્રદૂષિત જળ બેક્ટેરિયા પ્રદૂષિત હવા ચેપી મચ્છર પ્રદૂષિત જળ બેક્ટેરિયા પ્રદૂષિત હવા ચેપી મચ્છર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) રેફ્રીજરેટરમાં કુલન્ટ રૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. હિલિયમ કાર્બન ડાયોક્સાઈડ એમોનિયા નાઈટ્રોજન હિલિયમ કાર્બન ડાયોક્સાઈડ એમોનિયા નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP