કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? રાજકારણ ફિલ્મ સંગીત અર્થશાસ્ત્ર રાજકારણ ફિલ્મ સંગીત અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ? INS વિક્રમાદિત્ય INS વિક્રાંત INS વિશાલ INS ઐરાવત INS વિક્રમાદિત્ય INS વિક્રાંત INS વિશાલ INS ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રિલાયન્સ લાઇફ સાયન્સ દ્વારા વિકસાવવામાં આવેલી RT-PCR ટેસ્ટ કીટનું નામ જણાવો. આર-ગ્રીન કીટ એચ-ગ્રીન કીટ કે-ગ્રીન કીટ એમ-ગ્રીન કીટ આર-ગ્રીન કીટ એચ-ગ્રીન કીટ કે-ગ્રીન કીટ એમ-ગ્રીન કીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં 'વિશ્વ અકસ્માત દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 14 ઓક્ટોબર 16 ડિસેમ્બર 13 ઓગસ્ટ 15 નવેમ્બર 14 ઓક્ટોબર 16 ડિસેમ્બર 13 ઓગસ્ટ 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) GPRS નું પૂરું નામ જણાવો ? Global packet radiation serving General packet radiation service Global packet radio Service General packet radio Service Global packet radiation serving General packet radiation service Global packet radio Service General packet radio Service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP