Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “અંગદનો પગ'ના લેખક કોણ છે ? યશવંત મહેતા બકુલ દવે યશોધર મહેતા હરેશ ધોળકિયા યશવંત મહેતા બકુલ દવે યશોધર મહેતા હરેશ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? આસુરી - દૈવી અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ આરોહ - અવરોહ આસુરી - દૈવી અથ - આરંભ અનુકૂળ - પ્રતિકૂળ આરોહ - અવરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંયોજકનો પ્રકાર લખો : તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. સમુચ્ચયવાચક પરિણામવાચક વિરોધવાચક શરતવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક વિરોધવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ₹ 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ? 330 600 300 630 330 600 300 630 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સૂક્તિ સ્વ + ઉક્તિ સૂ + ઉક્તિ સુત્ + ઉક્તિ સુ + ઉકિત સ્વ + ઉક્તિ સૂ + ઉક્તિ સુત્ + ઉક્તિ સુ + ઉકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ? લશ્કર મેજર જનરલ બ્રિગેડીયર બટાલીયન લશ્કર મેજર જનરલ બ્રિગેડીયર બટાલીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP