Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ?

હિમોગ્લોબીનની ઉણપ
વાઈરસ
બૅક્ટેરિયા
હાડકાનો ઘસારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ કયા સ્થળેથી “સુકન્યા સમૃદ્ધિ'' નામની યોજનાનો પ્રારંભ કર્યો છે ?

કુરુક્ષેત્ર
વડોદરા
પાણીપત
જલંધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP