Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? વાલ્મિકિ વાલ્મીકી વાલ્મીકિ વાલ્મિકી વાલ્મિકિ વાલ્મીકી વાલ્મીકિ વાલ્મિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ___ they ___ late, they might have faced problems. May, left Had, left Did, leave If, left May, left Had, left Did, leave If, left ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સંધિ લખો : સૂક્તિ સુત્ + ઉક્તિ સૂ + ઉક્તિ સ્વ + ઉક્તિ સુ + ઉકિત સુત્ + ઉક્તિ સૂ + ઉક્તિ સ્વ + ઉક્તિ સુ + ઉકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે. સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ. ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય. ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District પ્રથમ વિશ્વયુદ્ધમાં વિશ્વના કેટલા દેશોએ ભાગ લીધો હતો ? 43 32 48 28 43 32 48 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District 625 ને કેટલા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 125 625 5 25 125 625 5 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP