Loading [Contrib]/a11y/accessibility-menu.js

Revenue Talati Exam Paper (28-02-2016)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધિન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

કલેક્ટરશ્રીએ
સરપંચશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
મામલતદારશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

સંભવામિ યુગે યુગે
જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે
ગોવિંદે માંડી ગોઠડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઉમ્મન ચાંડી
(b) દેવેન્દ્ર ફડનવીસ
(c) મુકુલ સંગમા
(d) રઘુવર દાસ
(1) મહારાષ્ટ્ર
(2) ઝારખંડ
(3) કેરલા
(4) મેઘાલય

d-3, b-2, a-4, c-1
b-4, a-1, c-3, d-2
c-4, b-3, d-1, a-2
a-3, c-4, d-2, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી
ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો
ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

પ્રથમા તત્પુરુષ
ચતુર્થી તત્પુરુષ
દ્વિતીયા તત્પુરુષ
તૃતીયા તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP