ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? આકસ્મિક નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત સંમિત નિધિ આકસ્મિક નિધિ નાણાપંચ કરમાંથી વસૂલાત સંમિત નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ? સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? આઠ મહિના સમય નિશ્ચિત નથી ચાર મહિના છ મહિના આઠ મહિના સમય નિશ્ચિત નથી ચાર મહિના છ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 354 350 353 352 354 350 353 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP