Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District હિમાચલ શ્રેણી બીજા કયા નામે ઓળખાય છે? આંતરિક હિમાલય મધ્ય હિમાલય હિમાદ્રિ બાહ્ય હિમાલય આંતરિક હિમાલય મધ્ય હિમાલય હિમાદ્રિ બાહ્ય હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી કયો વેદ “સંગીતની ગંગોત્રી” તરીકે જાણીતો છે ? સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : પૃથ્વી ઉલ્કા ઉષ્મા ઉર્વી ઉર્વશી ઉલ્કા ઉષ્મા ઉર્વી ઉર્વશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રૂઢિપ્રયોગનો અર્થ લખો : વળ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી લાગ જોવો અંટસ રાખવો બંધબેસતી ગોઠવણ કરવી તક જોવી લાગ જોવો અંટસ રાખવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 880 સેમી² છે. જો તેની ત્રિજ્યા 14 સેમી હોય, તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલા સેમી થાય? 20 30 40 10 20 30 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ? અંદાજપત્ર શેરબજાર આંક વિદેશ ભંડોળ વસ્તી ગણતરી અંદાજપત્ર શેરબજાર આંક વિદેશ ભંડોળ વસ્તી ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP