Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

માણસાઇના દીવા
સોરઠ સંતવાણી
સિંધુડો
યુગવંદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ચંદ્ર પર ઉતરનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ હતા ?

યુરી ગાગરીન
સુનિતા વિલિયમ્સ
એલેક્સી લેનોવ
નીલ આર્મસ્ટ્રોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ પામેલા મહિલા સાહિત્યકારનું નામ જણાવો ?

પન્ના નાયક
વિનોદિની નીલકંઠ
લતા હિરાણી
પ્રીતિસેન ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP