Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'ગદ્યાર્થગ્રહણ’ ની સંધિ છુટી પાડો. ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્યા + આર્થ + ગ્રાહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 36 સેમી. 64 સેમી. 28 સેમી. 100 સેમી. 36 સેમી. 64 સેમી. 28 સેમી. 100 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે" - પંક્તિ ક્યા કવિની છે ? નિરંજન ભગત કલાપી મીરાંબાઈ ઉમાશંકર જોષી નિરંજન ભગત કલાપી મીરાંબાઈ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પીમળવું’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો છે ? પીવું ફરીવાર બહાર જવું સુગંધ ફેલાવવી પીવું ફરીવાર બહાર જવું સુગંધ ફેલાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સૌથી વધુ ફિલ્મો ક્યા દેશમાં બને છે ? અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? ખોબો મો ઝંખના જોયું ખોબો મો ઝંખના જોયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP