Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી ક્યો શબ્દ ‘સુગંધ’ નો સમાનાર્થી નથી ? સબૂરી સુવાસ સોડમ પરિમલ સબૂરી સુવાસ સોડમ પરિમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? જ્યોતિબા ફુલે સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ ? 25 35 45 30 25 35 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય ” – આ વિધાનમાં ક્યારે ___જ્યારે શબ્દોનો પ્રકાર ક્યો છે ? એક પણ નહીં તત્પુરુષ સંયોજન સર્વનામ એક પણ નહીં તત્પુરુષ સંયોજન સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યના પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મંત્રીનું નામ આપો ? શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી છત્રસિંહ મોરી શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી સૌરભ પટેલ શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી છત્રસિંહ મોરી શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી સૌરભ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 26 મી જાન્યુઆરી 30 મી જાન્યુઆરી 1 લી મે 15 મી ઓગસ્ટ 26 મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP