Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે ૨જુ થાય છે ? વર્ણન સ્વરૂપે ચિત્ર સ્વરૂપે વાર્તા સ્વરૂપે કાવ્ય સ્વરૂપે વર્ણન સ્વરૂપે ચિત્ર સ્વરૂપે વાર્તા સ્વરૂપે કાવ્ય સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પ્રેમાનંદ કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી પ્રેમાનંદ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ધોની 20 દડામાં અનુક્રમે 2,1,4,2,3,4,1,4,1,1,6,6,4,1,2,1,2,1,2,6,6 રન ફટકારે છે. તો તેના રનનો મધ્યક અને બહુલક અનુક્રમે ___ અને ___ હશે. 3 અને 3 3 અને 2 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં 3 અને 3 3 અને 2 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર જહોન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર જહોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? રડતી ખુબ ઝરણાં નાનપણ રડતી ખુબ ઝરણાં નાનપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એશીયાની સૌથી મોટી પેટ્રોકેમીકલ રીફાઇનરી ક્યા જિલ્લામાં આવેલી છે ? જામનગર વડોદરા ભરૂચ અમદાવાદ જામનગર વડોદરા ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP