Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે ? રેખા જયા બચ્ચન નરગિસ હેમામાલિની રેખા જયા બચ્ચન નરગિસ હેમામાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ ? 40 % 22 % 33 % 45 % 40 % 22 % 33 % 45 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિરૂધ્ધાર્થી શબ્દ આપો - DEFICIT Surplus Superfluous Implicit Explicit Surplus Superfluous Implicit Explicit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? તારક મહેતા જયંત પાઠક સુકન્યા ઝવેરી મકરંદ દવે તારક મહેતા જયંત પાઠક સુકન્યા ઝવેરી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મુંબઇ રાજ્યમાં પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો ? બળવંતરાય ઠાકોર ઇચ્છારામ દેસાઇ કનૈયાલાલ મુન્શી નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર ઇચ્છારામ દેસાઇ કનૈયાલાલ મુન્શી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ? અકર્મક ક્રિયાપદ દ્રિકર્મક સકર્મક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ દ્રિકર્મક સકર્મક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP