Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો ? 17 ફેબ્રુઆરી 1961 1 એપ્રિલ 1963 1 જાન્યુઆરી 1960 31 માર્ચ 1962 17 ફેબ્રુઆરી 1961 1 એપ્રિલ 1963 1 જાન્યુઆરી 1960 31 માર્ચ 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? નિષ્કારણ નિર્જન મનોવીશ નિરવ નિષ્કારણ નિર્જન મનોવીશ નિરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક તારક મહેતા મકરંદ દવે સુકન્યા ઝવેરી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. The teacher ordered Kamal to leave the room and ___ him to return. forbade challenged refused stopped forbade challenged refused stopped ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ? મોનોમીટર થર્મોમીટર બેરોમીટર સ્ફિગ્મોમૈનોમીટર મોનોમીટર થર્મોમીટર બેરોમીટર સ્ફિગ્મોમૈનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અપેક્ષા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો અનપેક્ષા ઉપેક્ષા અનાગ્રહ સ્વીકાર અનપેક્ષા ઉપેક્ષા અનાગ્રહ સ્વીકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP