Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કુશીનગર અને લુમ્બિનિ સ્થળ કોની સાથે સંબંધિત છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ગૌતમ બુધ્ધ
સત્યેન્દ્રનાથ
મહાવીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી - વાક્યનો પ્રકાર કયો ?

વિધાન વાક્ય
એકપણ નહી
નિષેધવાક્ય
વિધિવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP