Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ? બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કઇ કૃતિ ઉમાશંકર જોષીની છે ? વીરમતી સાપના ભારા આપણો ધર્મ જિગરનો યાર વીરમતી સાપના ભારા આપણો ધર્મ જિગરનો યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District વિશ્વ વસતી દિવસ ક્યારે મનાવાય છે ? 11 જુલાઇ 13 માર્ચ 8 ઓગસ્ટ 9 જાન્યુઆરી 11 જુલાઇ 13 માર્ચ 8 ઓગસ્ટ 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ? રમેશ પારેખ કવિ નાન્હાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા રમેશ પારેખ કવિ નાન્હાલાલ બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ? 12% 25 % 32% 18% 12% 25 % 32% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District યભેદ શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરૂષ અવ્યયીભાવ બહુવ્રીહિ કર્મધારય તત્પુરૂષ અવ્યયીભાવ બહુવ્રીહિ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP