Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District લજજા પુસ્તકના લેખિકા કોણ છે ? અનિતા દેસાઇ અરુંધતી રોય મમતા શર્મા તસલીમા નસરીન અનિતા દેસાઇ અરુંધતી રોય મમતા શર્મા તસલીમા નસરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? તારક મહેતા જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી તારક મહેતા જયંત પાઠક મકરંદ દવે સુકન્યા ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અપેક્ષા શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ જણાવો સ્વીકાર અનપેક્ષા અનાગ્રહ ઉપેક્ષા સ્વીકાર અનપેક્ષા અનાગ્રહ ઉપેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ? બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 2520- ? = 1375 + 1025 225 120 150 175 225 120 150 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP