Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ઉંધો ઝંડો કઇ બાબતનો પ્રતીક છે ? શોક ખતરો કટોકટી શાંતિ શોક ખતરો કટોકટી શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District એક પેપરની ઝેરોક્ષની કિંમત રૂ.1 છે. આમ છતાં પહેલી 500 નકલ પછી રૂ।.2 ડિસ્કાઉન્ટ આપે તો 2500 નક્લની કિંમત કેટલી થાય ? 2490 2460 2500 2250 2490 2460 2500 2250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 1 એકર બરાબર કેટલા ચોરસ મીટર થાય છે ? 569.7 404.7 506.9 399.6 569.7 404.7 506.9 399.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ 20 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 36 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. પરમેશ આકાંક્ષા પરમાત્મા વિભુ પરમેશ આકાંક્ષા પરમાત્મા વિભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ખાલી જગ્યા પુરો. At this time yesterday, I ___ in the river. was swimming am swimming has swim were swimming was swimming am swimming has swim were swimming ANSWER DOWNLOAD GUJARATI MCQ APP