કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં મોનેટરી પોલિસી કમિટિએ જારી કરેલાં નીતિગત દરો અંગે સાચો વિકલ્પ પસંદ કરો. રિવર્સ રેપોરેટ-3.35% રેપોરેટ-4% બેંક દર-4.25% આપેલ તમામ રિવર્સ રેપોરેટ-3.35% રેપોરેટ-4% બેંક દર-4.25% આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો ? AMUL NABARD RBI SBI AMUL NABARD RBI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સર્ફિંગ સ્કેટબોર્ડિંગ સ્પોર્ટ કલાઈમિંબગ આપેલ તમામ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ? બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફલાઈંગ બોટ ધ જેટ (THE JET) ક્યા શહેરમાં લૉન્ચ કરવામાં આવશે ? શાંઘાઈ દુબઈ ટોક્યો દોહા શાંઘાઈ દુબઈ ટોક્યો દોહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય યુવા સશક્તિકરણ કાર્યક્રમ ક્યા મંત્રાલયની યોજના છે ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP