GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 21 5 6 7 21 5 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘ભારવેલો’ અત્યંત જવાબદારી ધરાવતું ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ભારેલો અગ્નિ ઠારવવો ખીંટી ઉપર ભરવેલો ડગલો અત્યંત જવાબદારી ધરાવતું ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો ભારેલો અગ્નિ ઠારવવો ખીંટી ઉપર ભરવેલો ડગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.'પલ્લો' ફાવટ પ્રલય મોકો મેળ ફાવટ પ્રલય મોકો મેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સુરસિંહજી ગોહિલ (b) કનૈયાલાલ મુનશી(c) ઝવેરચંદ મેઘાણી(d) ઉમાશંકર જોશી(1) આતિથ્ય (2) ફકીરી હાલ(3) પાટણની પ્રભુતા(4) પ્રભુ પધાર્યા b-3, a-2, c-4, d-1 d-3, c-2, a-4, b-1 c-1, b-3, a-4, d-2 a-1, d-4, c-3, b-2 b-3, a-2, c-4, d-1 d-3, c-2, a-4, b-1 c-1, b-3, a-4, d-2 a-1, d-4, c-3, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતની પાર્લામેન્ટે ક્યા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી ‘સ્ટેટ ઓફ બોમ્બે' ની સ્થાપના કરી ? 19 ઓક્ટોબર, 1950 27 એપ્રિલ, 1950 21 મે, 1950 1 નવેમ્બર, 1950 19 ઓક્ટોબર, 1950 27 એપ્રિલ, 1950 21 મે, 1950 1 નવેમ્બર, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Bhaumik has made up his mind to score not less than ninety percent in the board exam. changed his decision failed thought firmly decided changed his decision failed thought firmly decided ANSWER DOWNLOAD GUJARATI MCQ APP