Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારતીય ભૂમિદળના 27મા વડા તરીકે કોની નિયુક્તિ થઈ ? લે. જનરલ પ્રવીણ બક્ષી લે. જનરલ બિપિન રાવત લે. જનરલ હાફિઝ લે. જનરલ વી. કે. સિંહ લે. જનરલ પ્રવીણ બક્ષી લે. જનરલ બિપિન રાવત લે. જનરલ હાફિઝ લે. જનરલ વી. કે. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District જો ચોરસની બાજુની લંબાઈ 2.7 એકમ હોય, તો તેની પરિમિતિ ___ એકમ થાય. 5.4 10.8 7.29 28.4 5.4 10.8 7.29 28.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. ઉપપદ બહુવ્રીહી અવ્યયી તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી અવ્યયી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક ટન ચોખાનો ભાવ રૂ. 85000 હોય, તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ___ રૂપિયા થાય. 6750 425 4250 8250 6750 425 4250 8250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લાભાલાભ' એ કયો સમાસ છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 5009.99 509.99 5.0099 5009.92 5009.99 509.99 5.0099 5009.92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP