સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો. 9% 15% 10% 11% 9% 15% 10% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર List - 'B' નો વધારો એટલે શું ? આપેલ પૈકી એક પણ નહીં અપૂર્ણ સલામત લેણદારોને ચૂકવાતી રકમ મિલકત તરીકે ન ગણાય સંપૂર્ણ સલામતને ગીરો મિલકતની ઉપર ચૂકવતા રહે તે વધારો આપેલ પૈકી એક પણ નહીં અપૂર્ણ સલામત લેણદારોને ચૂકવાતી રકમ મિલકત તરીકે ન ગણાય સંપૂર્ણ સલામતને ગીરો મિલકતની ઉપર ચૂકવતા રહે તે વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાન અંકુશનો ઉદ્દેશ છે. કાચોમાલ જરૂરી સમયે મળી રહે. માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે. આપેલ તમામ ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે. કાચોમાલ જરૂરી સમયે મળી રહે. માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે. આપેલ તમામ ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એટલે હિસાબી લેવડ–દેવડ હિસાબી ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાની કળા. આંકડાશાસ્ત્ર ઓડિટિંગ અન્વેષણ નામું આંકડાશાસ્ત્ર ઓડિટિંગ અન્વેષણ નામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓછા કામનું નુકસાન શેમાંથી મજરે મળી શકે ? ઓછા કામનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો રોયલ્ટીનો વધારો ઓછાં કામ ઓછા કામનો વધારો લઘુત્તમ ભાડાનો વધારો રોયલ્ટીનો વધારો ઓછાં કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, મિલકતોનો ચલનદર વગેરેના ગુણોત્તરો ગણાય. મૂડીમાળખા પ્રવાહિતા વેચાણ પ્રવૃત્તિ મૂડીમાળખા પ્રવાહિતા વેચાણ પ્રવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP